પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાની કામગીરી

શાખાની કામગીરી

  • તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યા.સ કરતા બાળકો તથા શિક્ષકો ઉપર વહીવટી નિયંત્ર રાખવાનું.
  • સરકારશ્રીનાં ધારા ધોરણ મુજબ શિક્ષકોની રજા, ઇજાફા, પેન્શ નકેશ, શિષ્યશવૃતી, શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃાતિક કાર્યક્રમો વગેરે જેવી કામગીરીની દેખરેખ રાખવાનું.
  • દર માસે પે-સેન્ટબર આચાર્યશ્રીઓની બેઠક બોલાવવાનું તથા તેમાં તાલુકાની અગત્યસની બાબતો તેમજ પ્રાથમિક શિક્ષણનો વિકાસ અને બાળકોનાં અભ્યાસસને લગતી બાબતોની ચર્ચા વિચારણા તથા માર્ગદર્શન આપવાનું.
  • શાળાકીય પ્રવૃતિઓ જેવાકે, શાળા પ્રવેશોત્સોવ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનો, રમતોત્સ વો તથા અન્ય કાર્યક્રમો યોજવાનું
  • બાળકો માટેની પ્રોત્સાપહક યોજનાઓની માહિતી પણ આ શાખા અંતર્ગત મળી રહે છે.