પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપ્રસ્તારવના

ગુજરાત રાજયની સ્થાપના ૧ મે, ૧૯૬૦થી સ્થાપના થયા બાદ તાલુકા પંચાયત કચેરી,આંકલાવ સનેઃ૨૦૦૦ માં સ્થાપના કરવામાં આવેલ હતી જે વીરકુવા ચોડી,પર આવેલ છે.પંચાયતી રાજનો મુળ ઉદ્દે્શ ગ્રામ્ય કક્ષાના લોકો સુધી સરકારશ્રીની તમામ યોજનાઓનો મહતમ લાભ મળે તે સમાયેલો છે. જેમાં પાણી, રસ્તો, રહેણાંકનું મકાન, આરોગ્ય, શિક્ષણનો સમાવેશ થાય છે.

તાલુકા પંચાયતમાં (૧) કારોબારી સમિતિ (૨) સામાજીક ન્યાલય સમિતિ (૩)સામાન્યસભાનીરચના કરવામાં આવે છે. જેની મુદત પાંચ વર્ષની હોય છે. તદ્ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૪૫ થી કરેલ જોગવાઇ મુજબ રાજય સરકારની પુર્વ મંજુરીથી બીજી સમિતિની રચના પણ થઇ શકે છે.