પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સહકાર શાખા સહકારી મંડળીઓની નોંધણી

સહકારી મંડળીઓની નોંધણી અંગેની ટુંકી વિગત

નોંધણીની અરજી ચાર નકલમાં તૈયાર કરી રજુ કરવાની રહેશે. નોંધણીની અરજી સુચિત મંડળી જે ગામેથી કરવાની હોય તેની તાલુકા પંચાયત કચેરીને રજુ કરવાની રહેશે.

નોંધણી અરજી સાથે મંડળીનાં નોંધણીનાં હેતુસર ગામ મુકામે મળેલ સભાના ઠરાવોની નકલ

સુચિત મંડળીનુ જિલ્લા સહકારી બેન્ક‍માંખાતુ ખોલાવી તેમા સભ્યો નાં શેર અને પ્રવેશ ફીની એકઠી થયેલ રકમ જમા કરાવ્યા્ના આધાર સુચિત મંડળીમાં પ્રાથમિક રીતે દાખલ કરવામાં આવેલ સભાસદોની યાદી જેમાં નામ, ગામ, ઉમર, શેર ફી, દાખલ ફી, જમા આવ્યા ની વિગત, રેશન કાર્ડ,/મતદાર યાદી નંબર, અને અરજીની સંમતિ બદલની સહી વાળુ પત્રક મુખ્યી પ્રયોજકોનાં રહેઠાણનાં આધાર(રેશન કાર્ડ,/મતદાર કાર્ડ) નિયત એકરાર નામા,સોગંદનામાં ગુન્હોય/સજા બાબતે પલીસ સ્ટે શનનો દાખલો, લાગુ પડતી બેન્કન/મંડળીનાં કર્જ બાકી છે. કે કેમ? તેવો આધાર. તેવો આધાર વિ.પેટા નિયમોની જોગવાઇઓની ચકાસણીનાં હેતુસર જોડવાનાં રહેશે. પ્રોજેકટ રીપોર્ટ સુચિત મંડળી આગામી ત્રણ વર્ષમાં મંડળીઓનાં સભાસદો શેર ભંડોળ,કાર્ય ભંડોળ તથા ઉદેશોમાં કઇ રીતે પ્રગતિ કરશે તે બાબતો દર્શાનો પ્રોજેકટ રીપોર્ટ સમાન ઉદેશો વાળી મંડળીઓ સુચિત મંડળીનાં ગામ/ગામોમા આવેલ હોય તો તવી જીવંત છે. ફડચા મંડળીનો વાંધાજનક/ના વાંધાજનક અભિપ્રાય