પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્‍થળ

જોવાલાયક સ્‍થળ

સ્‍થળનું નામ ભાણપુરા, સોમનાથ, મહાદેવ મંદિર
સ્‍થળની વિસ્‍તૃત માહિતી આશરે ૧૦૦ વર્ષ પુરાણું મંદિર છે. જે મહીસાગર નદીના કિનારે આવેલ છે. જેની બાજુમાં અન્ય જોવા લાયક સ્થળોમાં શ્રી આશારામ બાપુ નો આશ્રમ ભેટાસી ખાતે આવેલ છે. (પાકા રોડની વ્યવસ્થા વાસદ સ્‍થળની વિસ્‍તૃત ભાણપુરા સુધી બસની વ્યવસ્થા છે.
(ર) બિલપાડ- સંત કબીર સાહેબનું મંદિર પુરાતન મંદિર છે. સ્થળે કબીર સહેબની ગાદીની સ્થા૫ના છે. આ સ્થળની લોકવાયક એ છે કે ગાદી ઉ૫ર હાથ મૂકીને કોઈ અસત્ય બોલે તો કોઈ બિમારીનો ભોગ બને છે. (હાઈવે ૫ર આવેલ સ્થળ હોવાથી સુવિધા ઉ૫લબ્ધ)
શહેર ૫ર કેવી રીતે ૫હોંચવું બસની સેવા ઉપલબ્ધ છે.
અંતર કી.મી. (જીલ્‍લા કક્ષાએથી) ૨૦ કિ.મી.
અગત્‍યનો દિવસ દર સોમવાર ૮ થી ૧૧ સાંજે ૫ થી ૬