પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ બાંધકામ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

બાંઘકામ શાખાના વડા તરીકે કાર્યપાલક ઇજનેર છે. અને તેની હેઠળ નીચેની વિગતે કુલ -૮ ૫ટા વિભાગો કાર્યરત છે. જેમા‘ કુલ-૧૪ તાલુકાઓ ની કામગીરી થાય છે

ક્રમ

પેટા વિભાગનું નામ  

કાર્ય મથક

કાર્યક્ષેત્ર હેઠળના તાલુકા

પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ,    

આણંદ

ઉમરેઠ,આણંદ

પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, 

બોરસદ

બોરસદ,આંકલાવ

પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ     

પેટલાદ

પેટલાદ,સોજીત્રા

પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ    

ખંભાત

ખંભાત, તારાપુર