પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ બાંધકામ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

૫-ટકા તથા ૧૫-ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળનાં કામોનું આયોજન તથા પ્લા-ન એસ્ટીમમેટ અને સુપરવિઝનની કામગીરી.
માન. ધારા સભ્યમશ્રીની ગ્રાન્ટિનાં તથા માન. સાંસદશ્રીની ગ્રાન્ટમનાં કામોનાં પ્લાન એસ્ટીમમેટ અને સુપરવિઝનની કામગીરી.
નાણા પંચ હેઠળના કામોનું આયોજન તથા પ્લાુન એસ્ટીીમેટ અને સુપરવિઝનની કામગીરી.
સ્વર-ભંડોળનાં કામોનાં પ્લાલન એસ્ટીીમેટ અને સુપરવિઝનની કામગીરી.
સમરસ યોજનાનાં કામોનાં પ્લાાન એસ્ટીલમેટ અને સુપરવિઝનની કામગીરી.
સરદાર આવાસ યોજના હેઠળનાં મકાનોનું સુપરવિઝન તથા સમયાંતરે લાભાર્થી દવારા થયેલ કામગીરી મુજબ હપ્તાત ચુકવવાની કામગીરી.
ગ્રામિણ આવાસોમાં માળખાકીય સુવિધાનાં કામો.