પંચાયત વિભાગ
મુખપૃષ શાખાઓ હિસાબી શાખા ઓડીટ

ઓડીટ

લોકલ ફંડ ઓડીટ તથા એ. જી. ઓડીટ દવારા થયેલ ચકાસણીનો અહેવાલ આવ્યેફ ત્યાકની કચેરીની જુદી-જુદી શાખા તથા પેટા સંસ્થાઅને ઓડીટ નોંધ મોકલી આપી શાખા કે પેટા સંસ્થાક તરફથી લોકલ ફંડ/ એ. જી. ઓડીટ નોંધનાં જવાબોનું સંકલન કરી સંબંધીત કચેરીને મોકલવામાં આવે છે.