પંચાયત વિભાગ
મુખપૃષ શાખાઓ હિસાબી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

તાલુકા પંચાયતની જુદી-જુદી શાખા તથા પેટા સંસ્થાશ દવારા અમલમાં હોય તેવી યોજનાઓનાં આવક તથા ખર્ચનાં હિસાબો નિભાવવા તેમજ સહાયક નિરીક્ષક તથા એ. જી. ઓડીટ(સ્કીદમ) દવારા આવેલ ઓડીટ નોંધ સંબંધીત શાખા/કચેરીને આપવા તથા શાખા/કચેરી તરફથી રજુ થયેલ જવાબો મોકલવા.