પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાસહકારી મંડળીઓની નોંધણી અંગેની ટુંકી વિગત


(ક)સહકારી મંડળીઓની નોંધણી() સહકારી મંડળીઓની નોંધણી અંગેની ટુંકી વિગત
નોંધણીની અરજી ચાર નકલમાં તૈયાર કરી રજુ કરવાની રહેશે.


નોંધણીની અરજી સુચિત મંડળી જે ગામેથી કરવાની હોય તેની તાલુકા પંચાયત કચેરીને રજુ કરવાની રહેશે.


નોંધણી અરજી સાથે


મંડળીનાં નોંધણીનાં હેતુસર ગામ મુકામે મળેલ સભાના ઠરાવોની નકલ


સુચિત મંડળીનુ જિલ્લાથ સહકારી બેન્ક‍માંખાતુ ખોલાવી તેમા સભ્યો નાં શેર અને પ્રવેશ ફીની એકઠી થયેલ રકમ જમા કરાવ્યા્ના આધાર


સુચિત મંડળીમાં પ્રાથમિક રીતે દાખલ કરવામાં આવેલ સભાસદોની યાદી જેમાં નામ, ગામ, ઉમર, શેર ફી, દાખલ ફી, જમા આવ્યા ની વિગત, રેશન કાર્ડ,/મતદાર યાદી નંબર, અને અરજીની સંમતિ બદલની સહી વાળુ પત્રક


મુખ્યી પ્રયોજકોનાં રહેઠાણનાં આધાર(રેશન કાર્ડ,/મતદાર કાર્ડ) નિયત એકરાર નામા,સોગંદનામાં ગુન્હોય/સજા બાબતે પલીસ સ્ટે શનનો દાખલો, લાગુ પડતી બેન્કન/મંડળીનાં કર્જ બાકી છે. કે કેમ? તેવો આધાર. તેવો આધાર વિ.પેટા નિયમોની જોગવાઇઓની ચકાસણીનાં હેતુસર જોડવાનાં રહેશે.


પ્રોજેકટ રીપોર્ટ સુચિત મંડળી આગામી ત્રણ વર્ષમાં મંડળીઓનાં સભાસદો શેર ભંડોળ,કાર્ય ભંડોળ તથા ઉદેશોમાં કઇ રીતે પ્રગતિ કરશે તે બાબતો દર્શાનો પ્રોજેકટ રીપોર્ટ


સમાન ઉદેશો વાળી મંડળીઓ સુચિત મંડળીનાં ગામ/ગામોમા આવેલ હોય તો તવી જીવંત છે. ફડચા મંડળીનો વાંધાજનક/ના વાંધાજનક અભિપ્રાય() મંડળીના ઉપનિયમોનાં સુધારા (કલમ-૧૩)
દરખાસ્ત્ ચાર નકલોમાં તૈયાર કરવાની રહેશે


દરખાસ્ત્(ગ્રામ્યૈ વિસ્તા ર)તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં રજુ કરવાની રહેશે.


મંડળીઓ ઉપનિયમો સુધારાની અરજી મંડળીના સામાન્યમ સભા ભરાય તે તારીખ બે મહિનાની મુદતની અંદર અરજી રજીસ્ટ્રા રને મળી જાય તે રીતે રજુ કરવાની રહેશે.


અરજી નિયત નમુનામાં લીફટેટ પી.પી.મા ફોર્મ નં. ૧ થી ૫ માં સંપુર્ણ વિગતોએ સહી/સીકકા સાથેની રજુ કરવાની રહેશે.


અરજી સાથે સામાન્ય્ત સામાન્યશ સભાનાં એજન્ડા, સામાન્યઅ સભાનાં કાર્વાહીની નોંધ,વાર્ષિક હિસાબો પત્રકોની નકલો દરખાસ્તશની બાબતોની ચકાસણીનાં હેતુસર સામેલ કરવાની રહેશે.() ફડચા મંડળીને પુનઃ જીવીત કરવા અંગે
અરજી ચાર નકલમાં તૈયાર કરી રજુ કરવાની રહેશે


અરજી ફડચા અધિકારીશ્રીએ જિલ્લા રજીસ્ટ્રા રની કચેરીએ રજુ કરવાની રહેશે.


અરજી પત્રક !! ડી !!માં રજુ કરવાની રહેશે


ફડચા અધિકારીશ્રી દ્રારા મંડળીને પુનઃ જીવીત કરવાનાં હેતુ માટેની બોલાવેલ સભાનાં એજન્ડાધની અને તે સભાની કાર્યવાહીનાં ઠરાવની નકલ સામેલ રાખવાની રહેશે.


મંડળીને પુનઃ જીવીત થવા બાબતે ફડચા અધિકારીશ્રીનો અભિપ્રાય() સહકારી મંડળીમાં સભાસદ તરીકે દાખલ નહી કરવાની અપીલગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ ની કલમ ૨૪(૫)અનુસારની અપીલ માટેની દરખાસ્તડ સામાન્ય માર્ગદર્શક સુચનો નીચે પ્રમાણે છે.
દરખાસ્તં મંડળીનાં નિર્ણયની જાણ થયા તારીખથી અથવા કલમ ૨૪(૨) અનુસાર સમય મર્યાદામાં પ્રવેશ માટે અરજી કર્યે થી ૩ માસનાં સમયની સમાપ્ત ની તારીખથી બે માસની અંદર અપીલ કરી શકાશે.


અપલ સાથે મંડળીએ અરજી અસ્વી કાર કરેલ તેની નકલ, મંડળીનો ઠરાવ, અરજદારે કરેલ અરજીનાં આધારોની નકલ રજુ કરછાની રહેશે.()વાર્ષિક સાધારણ સભા (કલમ - ૭૭)ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ -૧૯૬૧ ની કલમ અનુસાર પ્રત્યેુક મંડળીઓ જે તે સમયમાં અમલમાં હોય તેવા નિયમોનુસાર વાર્ષિક હિસાબો બનાવવાની નિયત તારીખ પછીનાં ત્રણ માસમા તેના સભ્યાાની સાધારણ સભા બોલાવશે, વધુમાં જોગવાઇ કરવામા આવે છે. કે રજીસ્ટ્રારશ્રી આવી મીટીંગ બોલાવવા માટેનો સમય ત્રણ માસથી વધુ નહી તેવા સમય માટે ખાસ કે સાધારણ હુકમથી વધારી શકાશે.ઉ૫રોકત જોગવાઇ અનુસાર મંડળી દ્રારા મુદત વધારો મળવા અંગેની દરખાસ્ત કરવા અંગેની દરખાસ્તદ કરવા અંગે નીચે પ્રમાણેનાં માર્ગદર્શન સુચન છે.
અરજી બે નકલમા તૈયાર કરી રજુ કરવાની રહેશે.


અરજી સંબંધીત તાલુકા પંચાયત કચેરીને રજુ કરવાની રહેશે.


અરજી સાથે મંડળની વ્યાવસ્થાયક કમીટીના આ હેતુસર માટે કરવામાં આપેલ ઠરાવની નકલ અને મુદત ધારો માંગવાનાં વિગતવાર અને સ્પ ષ્ટે કારણો દર્શાવવાના રહેશે.() ખાસ સુધારણ સભા (કલમ – ૭૮)ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ v ૧૯૬૧ની કલમ ૭૮(૧) અનુસાર મંડળીઓના ૧/૫ સભયો અથવા આ હેતુ માટે મંડળીઓ ઉપનિયમોમાં નિયત કરેલ સભ્ય સંખ્યા( બે પૈકી જે ઓછી હોય તેટલા સભ્યોટની લેખિત ઠરાવથી કમીટીએ આવી મીટીંગ એક માસમાં સમય બોલાવવી પડશે. તે અંતર્ગત સભાસદોની સહી વાળી ખાસ સાધારણ સભા બોલાવવાનાં કારણો દર્શાવતી અરજી મંડળીઓ મોકલ્યાંના આધાર સાથેની નકલો સાથે કરવાની રહશેઆ હેતુસરની અરજી બે નકલમા તાલુકા પંચાયત કચેરીમા રજુ કરી શકાશે.