પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ ની અમલની કામગીરી.
સહકારી મંડળીઓમાં કાયદાનો અમલ કરાવવો તાલુકાના ગ્રામ્ય વિસ્તામરમાંથી સહકારી મંડળીઓની નોંધણી દરખાસ્તો મેળવી, તાલુકાની મંડળીઓની પેટા નિયમ સુધારા અંગેની દરખાસ્તો મેળવી જિલ્લામ કક્ષાએ મંજુરી માટે મોકલવી.

ફડચામાં ગયેલ/બંધ પડેલ મંડળીઓને પુનઃ જીવીત કરવા પ્રયત્ની કરવા.

મંડળીઓનું નિરીક્ષણ કરવુ. હિસાબની તપાસણી કરવી.
મંડળીઓ તરફથી મુદત વીતી વસુલાત માંટે રજુ થયેલ ૧૦૬/૧ નાં કાગળો ખરાઇ કરી રેવન્યુ રાહે વસુલાત માટે જિલ્લા કક્ષાએ મોકલવા.
જિલ્લાન કક્ષાએથી ફાળવાયેલ સભાસદ વૃધ્ધિ/ધિરાણ વૃધ્ધિ લક્ષ્યાક તેમજ મંડળીઓને શેર-સહાય આપવા અંગેનાં લક્ષ્યાં કો પુર્ણ કરવા. મંડળીઓને જરૂરી સુચન, માર્ગદર્શન આપવુ.