પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપ્રસ્તાવના

પ્રસ્તાવના

  બોરસદ તાલુકો ભારત દેશના ૫શ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના આણંદ જીલ્લામાં આવેલ છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ - ૪ર૩૪૧ છે. બોરસદ તાલુકામાં ૬૪ જેટલા ગામો આવેલા છે. તેમાંથી ઐતિહાસિક મહત્વ ધરાવતા કુલ - ૩ ગામ છે. તથા તાલુકામાં ગ્રામ પંચાયતોની સંખ્યા - ૬૫ છે. બોરસદ તાલુકામાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓની સંખ્યા - ૩૪ છે તેમજ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓની સંખ્યા - ૯ છે.