પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

બોરસદ તાલુકાની સામાન્ય માહિતી

તાલુકા પંચાયત બોરસદની સ્થા૫ના એપ્રિલ - ૧૯૬૩ માં થઈ
પ્રમુખ - શ્રી ગોવિંદભાઈ સામંતસિંહ પરમાર
અઘ્યક્ષ સામાજીક ન્યાય સમિતી - શ્રી જશભાઈ અંબાલાલ પરમાર
તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓ . એન . રાઠવા

અ.નં. વિગત સંખ્યા
તાલુકામા સમાવિષ્ટ ગામો ૬૫
તાલુકાનો વિસ્તાર ર૧૪૩ ચો. કી.મી.
તાલુકાની વસ્તી પુરૂષ - ર૩૦૪૩૫ સ્ત્રી - ર૧ર૭૫૮ કુલ - ૪૪૩૧૯૩
તાલુકાનુ ભૌગોલિક સ્થાન રર.૦૬ થી રર.૪૩ ઉ. અક્ષાંશ ૭ર.૦ર થી ૭૩.૧ર પુ.રેખાંશ
પ્રાથમિક શાળાઓ જિ.પં.ર૦૯ ગ્રાન્ટેડ ૧૬ નોન ગ્રાન્ટેડ ૩૮ કુલ ર૬૩
હાઈસ્કૂલ ગ્રાન્ટેડ ૪૫ નોન ગ્રાન્ટેડ ૯ કુલ ૫૪
ઉચ્ચર માઘ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ ૧ર નોન ગ્રાન્ટેડ ૧૦ કુલ રર
કોલેજ ૪ બીએડ કોલેજ ૧ કુલ ૫
પુસ્તકાલય ધરાવતા ગામો ૬૫
૧૦ આંગણવાડી કેન્દ્રો ૩૭ર
૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૦૯
૧ર સામુહીક આરોગ્ય કેન્દો ૦૧
૧૩ જિલ્લા પંચાયત દવાખાનુ ૦૦
૧૪ જિલ્લા પંચાયત આયુવેદિક દવાખાના ૦૩
૧૫ પીવાના પાણીની સુવિધા ધરાવતા ગામો ૬૫
આગળ જુઓ