પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ ખેતીવાડી શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

બોરસદ તાલુકામાં કપાસ, શેરડી, જુવાર, કઠોળ જેવા પાકો થાય છે.ખેતીવાડી શાખા તાલુકા પંચાયત ભરૂચની કચેરીમાં ખેતીવાડી શાખા મારફત ખેતીનાં વિકાસ માટે ખેતીમાં થતી નવી નવી ટેકનોલોજીથી નવી વૈજ્ઞાનિક ખેતી પઘ્ધતિઓ દ્વારા ખેતીમાં બદલાવ લાવી ખેતીમાં ખર્ચ ઘટાડી મુલ્ય વર્ધક ખેતી ઉત્પાદન મેળવવા માટે અત્રેનાં તાલુકામાંથી ગામે ગામ વિસ્તરણ અધિકારી ખેતી ગ્રામસેવકો ખેડૂતોનાં સંપર્કમાં રહી પ્રચાર/પ્રસારનાં માઘ્યમ દ્વારા પાક નિદર્શન/ ખેડૂત શીબીર સંમેલનો દ્વારા સંપ્રર્ણ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે.