પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ ખેતીવાડી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

આ અંગે તાલુકા કક્ષાએ ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી ખેતી, ગ્રામસેવકો દ્વારા ખેતીવાડીની યોજનાકીય કામગીરી કરવામાં આવે છે.
મે. જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ જિલ્લા પંચાયત આણંદ મારફત તાલુકાવાર લક્ષ્યાંક ફાળવવામાં આવે છે.
મે. મદદનીશ ખેતી નિયામક સાહેબ પેટા વિભાગ મારફત દરેક યોજનાઓનું ફોલઅપ કરવામાં આવે છે. અને વિવિધ યોજનાઓનો ઝડપી નિકાલ કરવામાં આવે છે.