પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખાસરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી

સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી

(૧)અસ્‍વચ્‍છ શિષ્‍યવૃતી(વાષિર્ક)ધો.૧ થી પરૂ.૯પ૦/-
ધો.૬ થી ૭રૂ.૧૧પ૦/-
(ર)અતિ પછાત શિષ્‍યવૃતીધો.૧ થી ૭કુમારરૂ.૪પ૦/-
કન્‍યા રૂ.૬૦૦/-
(૩)અનુ.જાતી શિષ્‍યવૃતીધો.૧ થી ૪કુમાર રૂ.૭પ/-
કન્‍યા રૂ૧૦૦/-
ધો.પ થી ૭કુમાર રૂ.૧રપ/-
કન્‍યા રૂ.૧રપ/-
(૪)બક્ષીપંચ શિષ્‍યવૃતીધો.૧ થી ૪કુમાર રૂ.૭પ/-
કન્‍યા રૂ.૧૦૦/-
ધો.પ થી ૮કુમાર રૂ.૭પ/-
કન્‍યા રૂ.૭પ/-
(પ)આથિર્ક પછાત શિષ્‍યવૃતી ધો.પ થી ૭રૂ.૭પ/-
(૬)લઘુમતી શિષ્‍યવૃતીધો.પ થી ૭રૂ.૭પ/-
(૭)અતી બાર જ્ઞાતી શિષ્‍યવૃતી ધો.૧ થી પરૂ.૭પ૦/-
(૮)વિચરતી વિમુકત જાતીધો.૧ થી ૪કુમાર રૂ.૭પ/-
કન્‍યા રૂ.૧૦૦/-
(૯)પાટીપેન ગણવેશ સહાયધો.૧ થી ૭રૂ.૧પ૦/-
અપંગ વિધાથી સહાયવાષિર્કરૂ.૧૦૦૦/-
(૧૧)વિધાદિપ યોજનાધો.૧ થી ૭ મા’અભ્‍યાસ કરતા વિધાથીનુઅકસ્‍માતે અવસાન થતા રુ.રપ૦૦૦/-ની સહાય
(૧ર)પાઠય પુસ્‍તકોસરકારી પ્રા.શાળામા’અભ્‍યાસ કરતા તમામ બાળકોને વિના મુલ્‍યે પુરાપાડવામા’આવે છે.
(૧૩)વિધાલક્ષ્‍મી બોન્‍ડધો.૧ મા’પ્રવેશ મેળવનાર શહેરી વિસ્‍તારની બી.પી.એલ.કાડ ધારક તથા ૦થી ૩૫%સ્‍ત્રી સાક્ષરતા દર ઘરાવતી વાળી વાલીની બાળાઓને
રુ.૧૦૦૦/-નુ’બોન્‍ડઆપવામા’આવે છે.
(૧૪)તાલુકાની પ્રા.શાળાઓ૨૦૮શિક્ષકોની સં ખ્‍યા–૧૩૭૦
(૧પ)માધ્‍યમિક શાળાઓ ૪૦