પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા પંચાયત

તાલુકા પંચાયત

તા.બોરસદમાં જિલ્લા પંચાયતના ચુંટાયેલ સભ્યશ્રીના નામ અને સરનામાની વિગત - ર૦૧૦
બોરસદ તાલુકાના સરપંચશ્રીઓના નામ અને ફોન નંબરની માહીતી
બોરસદ તાલુકાના ત.ક.મંત્રીશ્રીની માહીતી
બોરસદ તાલુકા પંચાયતમાં ચુટાયેલ સભ્યશ્રીઓની માહિતી - ર૦૧૦
તાલુકાનું નામ બોરસદ
ગામોની કુલ સંખ્યા ૬૫
તાલુકાની કુલ વસ્તી કુલ- ર૮૯૯૮૦ પુરૂષ - ૧૫ર૫૯૮ સ્ત્રી - ૧૩૭૩૮ર
અનુ.જાતિ અનુ.જન.જાતિ અનુ.જાતિ - ૧૩૩૭૮ અનુ.જન.જાતિ - ૧૯૦૬ અન્ય- ર૭૪૬૯૬
અક્ષરજ્ઞાન પુરૂષ - ૮૫.ર ટકા સ્ત્રી - ૫૮.૧ ટકા કુલ - ૭ર.ર ટકા
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો ૦ થી ૧૬- ૧૯૬૬૩ ૧૭ થી ર૦- ૧૭૯૫૭ કુલ - ૩૭૬ર૦
તાલુકાનું ક્ષેત્રફળ હેકટરમાં ૪ર૩૪૧ (હેકટર) વિસ્તાર - ૧૮૫૦ ચો.કી.મી.
જિલ્લા મથકથી અંતર ૧૯ કિ.મી.
ગ્રામ પંચાયતની સંખ્યા ૬૫
નગરપાલિકા
મુખ્ય પાકો ડાંગર,બાજરી,ઘઉં,જુવાર,તમાકુ,કેળ,શાકભાજી
શૈક્ષણિક માહિતી -
- ૧. પ્રાથમિક શાળાઓ - ૨૦૯
- ૨. માઘ્યમિક શાળાઓ- ૪૦
૩. ઉચ્ચતર માઘ્યમિક- ૯
૪. આંગણવાડી- ૩૨૮
૫. આર્ટસ /સાયન્સ કોલેજ- ૨
૬. પી.ટી.સી.કોલેજ- ૩
૭. આશ્રમશાળા- ૩
૮. જવાહર નવોદય વિધાલય- ૧
તબીબી અને આરોગ્ય સવલતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ૯ ૫શુસારવાર કેન્દ્ર - ૧૧ સામુહિક આરોગ્ય કેન્દ્ર - ૧
વિજળીકરણ થયેલ ગામો ૬૫
આર્થિક સેવાઓ રાષ્ટ્રીયકૃત બેંકો - ૧૭ સહકારી બેંકો - ૦૫ દૂધ મંડળી ધરાવતા ગામ - ૬૫
વાહનવ્યવહાર સુવિધા પાકા રોડ ધરાવતા ગામો - ૬૫ રેલ્વેસુવિધા ધરાવતા ગામો - ૭
પીવાના પાણીની સવલતવાળા ગામો ૬૫
ખેતીવાડી અંગે સિંચાઈ સુવિધા મહી સિંચાઈ યોજના પાણીના પં૫ની સુવિધા
તાલુકામાં આવેલ ઔધોગિક એકમો જીઆઈડીસી વાસણા(બો)