પંચાયત વિભાગ
મુખપૃષ્ઠવિકાસ શાખાની યોજનાઓ

વિકાસ શાખાની યોજનાઓ

અ.નં. વિગત માહિતી
શાખાનું નામ વિકાસ શાખા તા. પં. ખંભાત
અધિકારીશ્રીનું નામ શ્રી સી.જે.રાજપુત
અધિકારીશ્રીનો હોદ્દો સી.કાલાર્ક, વિકાસ
સંલગ્ન ખાતુ વિકાસ વિભાગ
કરવામાં આવતી કામગીરીની વિગત ૧-૧૫ ટકા તથા ૫ ટકા વિવેકાધિન,આયોજન,(MLA,MP,DP FUND) કામોનું સૌધ્ધાતિક /વહીવટી/પુર્ણ ના કામોનુ વર્ષ વાઇજ રજી.
૨-૧૪ મું નાણાપંચ ના કામોનું રજી.ગામવાઇઝ (સૌધ્ધાતિક /વહીવટી/પુર્ણ)
૩-એટી.વી.ટી કામોનું ગામવાઇઝ રજી (સૌધ્ધાતિક /વહીવટી/પુર્ણ)

આવાસ શાખાની યોજનાઓ

અ.નં. વિગત માહિતી
શાખાનું નામ આવાસ શાખા તા. પં. ખંભાત
અધિકારીશ્રીનું નામ શ્રી એચ.જી.રાણા
અધિકારીશ્રીનો હોદ્દો સી.કલાર્ક, આવાસ
સંલગ્ન ખાતુ આવાસ વિભાગ
કરવામાં આવતી કામગીરીની વિગત ૧-લેન્ડ કમીટી યોજના/ પ્રોસીડીગ રજી.
૨-ભુમિહીન ખેત મજુરોને પ્લોટ ફાળવણી રજી તથા અરજી રજી.
૩-પ્લોટ ફાળવેલ લાભાર્થીનું કબજા પાવતી /સનદ આપેલ રજી
૪-સરકારી ગામતળ ના ગૌચર નીમ કરવા અંગે ની દરખાસ્ત રજી.
૫-જમીન સંપાદનની દરખાસ્ત રજી.

શાખાના વહિવટી અધિકારીઓ

અ.નં. વહિવટી અધિકારીનું નામ હોદ્દો ફોન નંબર (કચેરી) રહેઠાણ નંબર મોબાઇલ નંબર ઈ - મેલ
૧. શ્રી એચ.ડી.તળપદા તાલુકા વિકાસ અધિકારી
(મહેસૂલ શાખા)
૦૨૬૯૮ - ૨૨૧૩૪૫ -૭૫૬૭૦૧૨૩૨૮ -