પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત શાખા સંપર્ક માહિતી

શિક્ષણ શાખાની યોજનાઓ

અ.નં. વિગત માહિતી
શાખાનું નામ શિક્ષણ શાખા તા. પં. ખંભાત
અધિકારીશ્રીનું નામ શ્રી જે.એમ.ચૌહાણ
અધિકારીશ્રીનો હોદ્દો સી.કાલાર્ક, શિક્ષણ
સંલગ્ન ખાતુ શિક્ષણ વિભાગ
કરવામાં આવતી કામગીરીની વિગત
 • બીટના પ્રા.શિક્ષકોના પગાર-ભથ્‍થા નકકી કરી ચુકવવા
 • પ્રા.શિક્ષકોની રજા મંજુરી ના હુકમો /હિસાબો રાખવા પરદેશ જવા એન.ઓ.સી. આપવાની દરખાસ્‍ત કરવી
 • પ્રા.શિક્ષકોને પગાર માં ઇજાફા આપવા
 • પ્રા.શિક્ષકોના મહેકમ વિષયક પ્રશ્નો નો નિકાલ કરવો
 • પ્રા.શિક્ષકોને વયનિવૃતિ કરવા પેન્‍શન ચુકવવાની કામગીરી
 • અવસાન પામેલ પ્રા.શિક્ષકના કુટુંબ ને પેન્‍શન /આશ્રિત દરખાસ્‍ત કરવાની કામગીરી પ્રા.શાળાની ભૌતિક સુવિધા ઉભી કરવી
 • પ્રા.શિક્ષકોના પગાર માંથી જી.પી.ફંડ /જુથવિમો/ એલ.આઇ.સી. ની કપાતો કરવી અને લાભો આપવા
 • તાલુકા ની તમામ પ્રા.શાળાઓ ના વિધાર્થીઓને શિષ્‍યવૃતિ આપવાની કાર્યવાહી કરવી.
 • તાલુકા ના પ્રા.શિક્ષકોને પગાર-ભથ્‍થા ચુકવવા અંગે ની ગ્રાન્‍ટ ની માંગણી કરવી /ખર્ચ પત્રક બનાવવુ.
 • બીટ વાઇઝ શિક્ષકોના પગાર બીલ ની તારીજ બનાવી પગાર ચુકવવા
 • પ્રા.શિક્ષકોના મહેકમ વિષયક પ્રશ્નો નો નિકાલ કરવો
 • પ્રા.શિક્ષકોને વયનિવૃતિ કરવા પેન્‍શન ચુકવવાની કામગીરી
પ્રા.શિક્ષકોને ચુકવવામાં આવતા પગાર-ભથ્‍થા ના હિસાબો રાખવા અને ચકાસણી કરવી.
૧૪. તમામ બીટ નું જનરલ સુપરવિઝન કરવું