પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ પંચાયત વિષે ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત


ખંભાત તાલુકા માં જેમાં ૬૩ ગામો નો સમાવેશ કરેલ છે.તે પૈકી પપ ગ્રામ પંચાયત અને ગૃપ ગ્રામ પંચાયતો આવેલી છે.ગામ પંચાયતની પ્રવૃતિઓ ગામજનો મદદરૂપ થવાની હોય છે.તેમને નવી નવી યોજનાઓ,લાભ,વગેરે વિશે માહિતી આપવામાં આવે છે.તદરૂપરાત તલાટી ક્રમ મંત્રીશ્રી એ ગામલોકો પાસે તમામ પ્રકાર ના વેરા જેવા કે મિલ્કતવેરો,જમીન વસુલાત વગેરે વેરા વસુલ કરવામાં આવે છે.

તલાટી ક્રમ મંત્રીશ્રી એ ગરીબ તથા ધરના હોય તેવા ગ્રામજનો ને આવાસ જેવાકે ઈન્દિરા આવાસ, સરદાર આવાસ વગેરે લાભાર્થીને લાભ મળે તેવા કામો કરવામાં આવે છે.

ખંભાત તાલુકાના ૫૬ ગામોની યાદી