પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષે પ્રસ્તાવના

પ્રસ્તાવના

તાલુકા પંચાયત કચેરી,ખંભાત સનેઃ૧૯૬૭માં સ્થાપના કરવામાં આવેલ હતી તેના મકાન નું નામ બંળવત રાય મહેતા ભવન રાખવામાં આવેલ છે.તે ત્રણ દરવાજા પાસે અને સેવા સદન ની બાજુમાં આવેલ છે.તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ જુનું છે.