પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પશુપાલન શાખા શાળા પ્રસ્તાવના

પ્રસ્તાવના

પશુપાલન શાખા પશુઓનાં વિકાસના કાર્ય કરતી શાખા છે. આ શાખા મારફત પશુઓનાં સંવર્ધન, તેમના રસી કરણ તથા પશુઓને લગતી શિબીરોનું કાર્ય થાય છે. પશુ પાલકો માટેની અગત્યપની યોજનાઓની જાણકારી પણ આ શાખા દવારા શિબીરો મારફત આપવામાં આવે છે. પશુઓની ગણતરીથી લઇ તેમની કાળજી સુધીની જવાબદારી આ શાખા રાખે છે.