પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓબાંધકામ શાખાશાખાની કામગીરી

બાંધકામ શાખાની કામગીરી

તાલકા પંચાયતમાં બાંધશાખાએ રાજય સરકારની વિવિધ વિકાસની યોજનાઓના સાકાર કરવા માટે મહત્વની છે. આ શાખાની મુખ્યં કામગીરીમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોને મફત ઘરથાળના પ્લોાટો મળી રહે તે પ્લોઆટ ઉપર બાંધકામ કરાવવું તથા રસ્તાાઓને લગતી તમામ યોજનાઓની તમામ પ્રકારની દેખરેખ રાખવાની જવાબદારી બાંઘકામ શાખાની છે. રસ્તાુઓના બાંધકામ ગુણવત્તા જળવાઇ રહે તે પણ જોવાની બાંધકામ શાખાની ફરજ છે. તે ઉપરાં ઓફિસ બિલ્ડીંમગ રીપેરીંગની લગતી તમામ કામગીરી પણ બાંધકામ શાખાએ કરવાની હોય છે. વિવિધ વિકાસલક્ષી યોજનાઓની કામગીરી માટેની ગ્રાન્ટલ રાજયકક્ષાએથી જિલ્લાણકક્ષાને ફાળવવામાં આવે ત્‍યારબાદ જિલ્લા્ કક્ષાએથી આ ગ્રાન્ટગ તાલુકાકક્ષાએ સદરવાઇઝ ગ્રાન્ટર ફાળવવમાં આવે છે. આ ગ્રાન્ટવ તાલુકાકક્ષાએથી બાંઘકામ શાખા દ્વારા ગ્રામ પંચાયતને ફાળવી તેમની ઉપર નિયંત્રણ રાખી યોગ્યમ હેતુ માટે અને યોગ્યા જગ્યાાએ વપરાય છે તે તમામ નિરિક્ષણ કરવાની જવાબદારી બાંધકામ શાખાની હોય છે. ગ્રાન્ટેની મુદત પુરી થયે બાંધકામ શાખાએ તે ગ્રાન્ટવ વપરાશના યુ.ટી.સી.મોકલી બાકી રહેલ રકમ પરત જમા કરવવાની હોય છે.