પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓબાંધકામ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

તાલકા પંચાયતમાં બાંધશાખાએ રાજય સરકારની વિવિધ વિકાસની યોજનાઓના સાકાર કરવા માટે મહત્વની છે. આ શાખાની મુખ્યા કામગીરીમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોને મફત ઘરથાળના પ્લોટટો મળી રહે તે પ્લોલટ ઉપર બાંધકામ કરાવવું તથા રસ્તામઓને લગતી તમામ યોજનાઓની તમામ પ્રકારની દેખરેખ રાખવાની જવાબદારી બાંઘકામ શાખાની છે. રસ્તાુઓના બાંધકામ ગુણવત્તા જળવાઇ રહે તે પણ જોવાની બાંધકામ શાખાની ફરજ છે. તે ઉપરાં ઓફિસ બિલ્ડીંેગ રીપેરીંગની લગતી તમામ કામગીરી પણ બાંધકામ શાખાએ કરવાની હોય છે.