પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓવિકાસ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

વિકાસ કમિશ્નરશ્રીની યોજનાઓ જેમ કે સરદાર આવાસ, પંચવટી, પંચાયત કર કમ મંત્રી આવાસ, જમીન સંપાદન અને માળખાકીય સુવિધા ઉપરાંત નાણાપંચની કેન્દ્રીવય અનુદાન હેઠળના ગ્રામ્ય / તાલુકા કક્ષાના કામોની સૈધાંતિક /વહીવટી મંજુરીઓ મેળવવી વિગેરે કામ કરવામાં આવે છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ વિકાસના કામોનું નિરીક્ષણ કરી ગ્રામ પંચાયતને તે કામોનું ચુકવણું કરવામાં આવે છે.