પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓવિકાસ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

તાલુકા પંચાયત બોરસદના કાર્યક્ષેત્ર હેઠળ વિકાસ શાખા કાર્યરત છે. જેના તાલુકા વિકાસ અઘિકારીશ્રી તરીકે શ્રી ઓ.એન.રાઠવા ફરજ બજાવે છે. વિકાસ શાખા તાલુકા પંચાયત બોરસદની એક અતિ મહત્વ ની શાખા તરીકે ગણના કરી શકાય તેમ છે. કારણકે વિકાસને લગતી યોજનાઓ ની અમલવારી તથા તેને લગતી કામગીરી, બાંઘકામો,માળખાકીય સુવિઘા માટે સુખાકારીના કામો ગ્રામ્યક વિસ્તાયરના ગરીબો અને વંચિતોને મકાન સહાય (રહેઠાણ) જેવી પાયાની સુવિઘાઓ ઉપલબ્ઘઓ કરાવવા માટે વિકાસ શાખાનું મહત્વવનું યોગદાન રહેલ છે.