પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા શાખાની કામગીરી

શિક્ષણ શાખાની કામગીરી

તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યા.સ કરતા બાળકો તથા શિક્ષકો ઉપર વહીવટી નિયંત્ર રાખવાનું સરકારશ્રીનાં ધારા ધોરણ મુજબ શિક્ષકોની રજા, ઇજાફા, પેન્શ નકેશ, શિષ્યશવૃતી, શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃાતિક કાર્યક્રમો વગેરે જેવી કામગીરીની દેખરેખ રાખવાનું.
દર માસે પે-સેન્ટબર આચાર્યશ્રીઓની બેઠક બોલાવવાનું તથા તેમાં તાલુકાની અગત્યસની બાબતો તેમજ પ્રાથમિક શિક્ષણનો વિકાસ અને બાળકોનાં અભ્યાસસને લગતી બાબતોની ચર્ચા વિચારણા તથા માર્ગદર્શન આપવાનું. શાળાકીય પ્રવૃતિઓ જેવાકે, શાળા પ્રવેશોત્સોવ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનો, રમતોત્સવો તથા અન્ય કાર્યક્રમો યોજવાનું બાળકો માટેની પ્રોત્સાપહક યોજનાઓની માહિતી પણ આ શાખા અંતર્ગત મળી રહે છે.

રમત ગમત કાર્યક્રમ

પ્રા.શાળાના બાળકોની સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ રમતોત્સધવ સ્પકર્ધાઓ પે.સેન્ટાર કક્ષાએ તથા તાલુકા કક્ષાની સ્પંર્ધાઓ દર વર્ષે યોજવામાં આવે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમ

શાળાકક્ષાએ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમ્યાન તથા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવતા અન્ય કાર્યક્રમોમાં સાંસ્કૃતતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.