પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ સહકાર શાખા સબંઘીત યોજનાઓ

સબંઘીત યોજનાઓ

યોજનાનું નામ :નાની બચત તથા સ્‍વરોજગાર યોજના
યોજના કયારે શરુ થઇ  -
યોજનાનો હેતુ :બેકારી નિવારણ, મહિલા સહાનુભુતિ કરણ, લોકોનું આર્થિક જીવન ઉંચુ લાવવુ તેમજ બચત એકઠી કરવી.
યોજના વિશે(માહિતી):સ્‍વરોજગાર માટે વડા પ્રધાનશ્રીની સ્‍વરોજગાર યોજના, બાજપઇ બેન્‍કેબલ યોજના તેમજ નાની બચત વિષેની કામગીરી કરવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ :યોજનાનો લાભ જે રોજગારી મેળવવા ઇચ્‍છે તેવા દરેક લાભાર્થીને મળી શકે અને તે માટે સહકારી વિસ્‍તરણ શાખા તાલુકા પંચાયતમાં મળવુ.
યોજનાના લાભાથી માટેની લાયકાત :રોજગારી મેળવવા ઇચ્‍છતા તમામ લાભાર્થીઓને