પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ તાલુકા વિષે જોવા લાયક સ્થળ

જોવા લાયક સ્થળ

સ્થળનું નામઃ- રણછોડજી મંદિર, પેટલાદ ,જલારામ મંદિર, ધર્મજ , સ્વામિ સચ્ચીદાનંદ આશ્રમ, દંતાલી , ગણેશજી મંદિર, રંગાઈપુરા
અંતર કિ.મી. (આણંદથી) રણછોડજી મંદિર, પેટલાદ : રર , જલારામ મંદિર, ધર્મજ : ૩ર , સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ, દંતાલી : ર૪
અગત્યનો દિવસ રણછોડજી મંદિર, પેટલાદ : પુનમ ,જલારામ મંદિર, ધર્મજ : ગુરૂવાર
અનુકુળ સમય રણછોડજી મંદિર, પેટલાદ : સવારના ૫-૩૦ થી ૧ર-૦૦
પુનમ ,જલારામ મંદિર, ધર્મજ : સવારના ૫-૩૦ થી રાત્રીના ૧૧-૦૦
સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ, દંતાલી : સવારના ૬-૦૦ થી રાત્રે ૯-૦૦