પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ તાલુકા વિષે તાલુકાની સામાન્ય રૂ૫રેખા

તાલુકાની સામાન્ય રૂ૫રેખા

૧. તાલુકાનું નામ :- પેટલાદ
૨. ગામોની સંખ્યા :- ૫૬
પેટલાદ તાલુકાની કુલ વસ્તી :- ૨૨૭૦૩૧ (ર૦૧૧) મુજબ
પુરૂષ સ્ત્રી કુલ
૧૧૭૯૪૭ ૧૦૮૬૩૪ ૨૨૬૫૮૧
તે પૈકી
અનુ.જાતિ અનુ.જન.જાતિ કુલ
૧૪૨૮૯ ૧૦૨૪ ૧૫૩૧૩
૪.તાલુકાનો સાક્ષરતાનો દર :- પુરૂષ - ૮૨.ર, સ્ત્રી. - ૫૫.૬, કુલ :- ૭૭.ર
૫.ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો :-
૦ થી ૧૬ ૧૭ થી ર૦ કુલ
૧૭૨૩૬ ૧૬૫૮૯ ૩૩૮૨૫
૬. તાલુકાનું ક્ષેત્રફળ હેકટરમાં -૩૦૧૭૧ (હેકટર) વિસ્તાર- ૧૬૭૦ ચો.કી.મી.
૭.જિલ્લા મથકથી અંતર-૨૫ કિ.મી.
૮. ગ્રામ પંચાયતની સંખ્યા -૫૬
૯.નગરપાલિકા
૧૦.મુખ્ય પાકો-ડાંગર,બાજરી,ઘઉં,જુવાર,તમાકુ,કેળ,શાકભાજી
૧૧.શૈક્ષણિક માહિતી
પ્રાથમિક શાળાઓ૨૫
માઘ્યમિક શાળાઓ૨૮
ઉચ્ચતર માઘ્યમિક૧૭૪
આંગણવાડી૨૭૨
આર્ટસ /સાયન્સ કોલેજ
પી.ટી.સી.કોલેજ
આશ્રમશાળા
જવાહર નવોદય વિધાલય
૧૨.તબીબી અને આરોગ્ય સવલતો ૧. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ર. ૫શુસારવાર કેન્દ્ર
૩. સામુહિક આરોગ્ય કેન્દ્ર
૧૩.વિજળીકરણ થયેલ ગામો૫૬
૧૪.આર્થિક સેવાઓ ૧.રાષ્ટ્રીયકૃત બેંકો૧૬
ર.સહકારી બેંકો૦૬
૩.દૂધ મંડળી ધરાવતા ગામ૫૫
૧૫.વાહનવ્યવહાર સુવિધા૧. પાકા રોડ ધરાવતા ગામો૫૬
ર. રેલ્વેસુવિધા ધરાવતા ગામો
૧૬.પીવાના પાણીની સવલતવાળા ગામો૫૬
૧૭.ખેતીવાડી અંગે સિંચાઈ સુવિધા૧.મહી સિંચાઈ યોજના
ર. પાણીના પં૫ની સુવિધા
૧૮.તાલુકામાં આવેલ ઔધોગિક એકમોજીઆઈડીસી વાસણા(બો)
૧૯.તાલુકામાં આવેલ ધાર્મિકસ્થળો૧. સ્વામીનારાયણ મંદિર,પેટલાદ.
ર. રણછોડજી મંદીર,બોરસદ
૩. રામનાથ મંદીર.
૪. મણીલક્ષ્‍મી તિર્થ, માણેજ
૫. જલારામ મંદીર.
૨૦. ઐતિહાસિક સ્થળો -૧. એન.કે.હાઇસ્‍કુલ, પેટલાદ (સરદાર પટેલ સાહેબ અહી ભણેલા)