પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખા વહીવટી કામગીરી

વહીવટી કામગીરી

આંગણવાડી વર્કર/હેલ્પરની ભરતી કરવી, તેઓને જોબ તાલીમ, રીફૂેશર તાલીમ ઓરીએન્ટલ જેવી તાલીમમાં મોકલવા, સુપરવાઈઝરોનું મહેકમ સંભાળવું. વર્ગ-૩ ના કર્મચારીઓના ખાનગી અહેવાલ લખવા લાગતા વળગતા ખાતામાં મોકલવા તથા તેઓની સેવાપોથીઓ સંભાળવી. રજાઓ મંજુર કરવી. દરમાસે સુપરવાઈઝરઓની રીપોર્ટીંગ મીટીંગ તથા માસિક મીટીંગ રાખવી. સેજાવાઈઝ કામગીરીનો રીવ્યુ, સેકટર મીટીંગમાં હાજરી આપવી, વર્કરોના કામગીરીનો રીવ્યુ, યોગ્ય માર્ગદર્શન આપવું, આગણવાડી વર્કર/તેડાગરની માસિક મીટીંગમાં કામગીરીનો રીવ્યુ તથા ના.સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે બાલિકા સમૃઘ્ધિ યોજના, કિશોરી શકિત યોજના દ્વારા સશકિતકરણ (સખીમંડળ) યોજના વિગેરેની વિસ્તૃત સમજ આપવી. યોજનાકીય કામગીરીનો રીવ્યુ વિગેરે કામગીરી.