પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશાળા / કોલેજની વિગત

સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી

(૧)અસ્‍વચ્‍છ શિષ્‍યવૃતી (વાષિર્ક)ધો. ૧ થી પ રૂ.૧૮૫૦/-
  ધો. ૬ થી ૮        રૂ.૧૮૫૦/-
(ર)અતિ પછાત શિષ્‍યવૃતી  ધો. ૧ થી ૮ કુમાર      રૂ.પ૦૦/-
   કન્‍યા રૂ. ૭૫૦/-
(૩)અનુ. જાતી શિષ્‍યવૃતીધો. ૧ થી ૫ કુમાર રૂ. પ૦૦/-
   કન્‍યા રૂ. પ૦૦/-
  ધો. ૬ થી ૮ કુમાર રૂ. પ૦૦/-
   કન્‍યા રૂ. ૭પ૦/-
(૪)બક્ષીપંચ શિષ્‍યવૃતી      ધો. ૧ થી ૫ કુમાર રૂ. પ૦૦/-
   કન્‍યા રૂ. પ૦૦/-
  ધો. ૬ થી ૮ કુમાર રૂ. પ૦૦/-
   કન્‍યા રૂ. ૭પ૦/-
(પ)  આથિર્ક પછાત શિષ્‍યવૃતી ધો. ૧ થી ૮  કુમાર
કન્‍યા
રૂ. પ૦૦/-
રૂ. ૭પ૦/-
(૬)લઘુમતી શિષ્‍યવૃતી      ધો. ૬ થી ૮  કુમાર
કન્‍યા
રૂ. પ૦૦/-
રૂ. ૭પ૦/-
(૭)  અતી બાર જ્ઞાતી શિષ્‍યવૃતી ધો. ૧ થી ૫
ધો. ૬ થી ૮
 કુમાર
કન્‍યા
રૂ. ૭પ૦/-
રૂ. ૯૦૦/-
(૮)  વિચરતી વિમુકત જાતી  ધો. ૧ થી ૪કુમાર રૂ. પ૦૦/-
   કન્‍યા રૂ. ૭૫૦/-
(૯)પાટીપેન ગણવેશ સહાય ધો. ૧ થી ૭        રૂ.૩૦૦/-
 અપંગ વિધાથી સહાય    વાષિર્ક       ધો. ૧ થી ૭
ધો. ૮
રૂ. ૧૦૦૦/-
રૂ. ૧૫૦૦/-
(૧૧)વિધાદિપ યોજના  ધો. ૧ થી ૭ મા’ અભ્‍યાસ કરતા વિધાથીનુઅકસ્‍માતે અવસાન થતા રુ. પ૦૦૦/- ની સહાય
(૧ર)પાઠય પુસ્‍તકો            સરકારી પ્રા.શાળામા’ અભ્‍યાસ કરતા તમામ બાળકોને વિના મુલ્‍યે પુરા પાડવામા’ આવે છે.
(૧૩) વિધાલક્ષ્‍મી બોન્‍ડ ધો. ૧ મા’ પ્રવેશ મેળવનાર શહેરી વિસ્‍તારની બી.પી.એલ. કાડ ધારક તથા ૦ થી ૩૫% સ્‍ત્રી સાક્ષરતા દર ઘરાવતી વાળી વાલીની બાળાઓને 
રુ. ૧૦૦૦/- નુ’ બોન્‍ડ આપવામા’ આવે છે.
(૧૪)તાલુકાની પ્રા.શાળાઓ૫૩ શિક્ષકોની સં ખ્‍યા –૩૬૫
(૧પ)માધ્‍યમિક શાળાઓ ૧૪