પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત વિકાસની અને પાયાની સંખ્યા્ છે. જેમાં મુખ્ય વહીવટકર્તા સરપંચ છે. ગ્રામ પંચાયતોના બંધારણીય સભ્યો ની સંખ્યાે ગામની વસ્તીાના ધોરણે નિયત કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની કુલ બેઠકો પૈકી અનુ.જાતિઓ અને અનુ.જનજાતિ માટે અનામત બેઠક રાખવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ તેમજ કારોબારી સમિતિ અને સમાજીક ન્યાિય સમિતિની રચના કરવામાં આવે છે. ગામની અંદર વિકાસની કામગીરી ગ્રામસભા ભરી નકકી કરવામાં આવે છે. અત્રેના તાલુકામાં ૨૧ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવેલ છે.