પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્તાવના

પ્રસ્તાવના


સોજીત્રા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્થા ન રર.ર૧ ઉ.અ. થી રર.૪૦ ઉ.અ., રેખાંશ : ૭ર.૪૦ ૫.રે. થી ૭ર.૫૬ છે. સોજીત્રામાં ર૧ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૨૦ ટકા છે. મુખ્ય પાકો બાજરી, ડાંગર, ઘઉં, તમાકુ, શાકભાજી, કેળ છે. સોજીત્રા તાલુકામાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓની સંખ્યા – ૧૬ છે તેમજ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓની સંખ્યા – ૨ છે.