પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાતાલુકા ની આંકડાકીય રૂપરેખા

તાલુકા ની આંકડાકીય રૂપરેખા

 
પુરા થયેલ નાણાકીય વર્ષની, તાલુકા વહીવટી માળખુ, આબોહવા, વસ્તી, ખેતીવાડી, પશુપાલન - મત્સ્યઉઘોગ, શિક્ષણ, સહકારી પ્રવળતિ, ઉઘોગ - ધંધા, ખનીજ બેકીંગ, વાહનવ્યવહાર, રોજગાર, માનવશકિત, આરોગ્ય, પોલીસ તપાતંત્ર, સ્થાનિક સંસ્થાઓની આવક - ખર્ચ વગેરેની માહિતી જુદી જુદી કચેરી પાસેથી મેળવવામાં આવે છે. જે જિલ્લા કક્ષાએથી પ્રકાશન પ્રસિઘ્ધ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.