પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખા યોજનાઓ

મહેસુલ શાખાની યોજનાઓ

અ.ન. યોજનાનું નામ કુદરતી આફતો અંગે સહાય

યોજના ક્યારે શરૂ થઈ

-

યોજનાનો હેતુ

કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડા, ભુકંપ કે આગ અકસ્માત દરમ્યાન અસર ઉપર જરૂરી તંત્ર કામે લગાડી જનજીવન ફરીથી ધબકતુ થાય તે હેતુથી જરૂરી પગલા લેવાય છે અને અસરગ્રસ્ત લોકોને સરકારશ્રીના નિયમો મુજબ સહાય મંજુર કરી સહાય ચુકવવા આવે છે.

યોજના વિશે (માહિતી)

અતિવૃષ્ટિ, વાવાઝોડા, ભુકંપ જેવી કુદરતી આફતો કે આગ અકસ્માત દરમ્યાન લોકોને સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરાવવુ, કેશડોલ્સ ચુકવણુ, ધરવખરી સહાય તથા ઝુપડા કાચા પાકા મકાનોને થયેલ નુકશાન અંગે નિયમ મુજબ સહાય આપવી કે કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલ ઇસમોને તથા મૃત્યુ પામેલ પશુઓના માલીકને સરકારશ્રીના નિયમો મુજબ સહાય મંજુર કરી સહાય ચુકવવા બાબત.

યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો.

તમામ અસરગ્રસ્ત ઇસમોને સરકારશ્રીના નિયમોમુજબ યોજનાનો લાભ મળી શકે છે.

યોજના ના લાભાથીઁ માટેની લાયકાત

કુદરતી આફતો વખતે નિયમોને આધિન રહી અસરગ્રસ્તોને સરકારશ્રીના નિયમ મુજબ સહાયનુ ચુકવણુ કરવામાં આવે છે.