પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

ગ્રામ પંચાયતની ચુંટાયેલી બોડી ઉપર નિયંત્રણ રાખવાનું કામ
ગ્રામસભા ગ્રામ પંચાયત બેઠક ઉપર નિયંત્રણ
ગ્રામ પંચાયત ઉઘરાવે તેવા વેરાઓ જેમકે ઘરવેરો, દિવાબતી વેરો, પાણી વેરો અને સફાઇ વેરાની વસુલાતની કામગીરી
ગ્રામ પંચાયતોની દફતર તપાસણી બાબત
કરવેરા આકારણી બાબત
પદાધિકારીઓની તાલીમ બાબત
ગ્રામ પંચાયતોની ઓડીટ પારા બાબત
તીર્થ ગામ, સમરસ ગામ યોજનાની કામગીરી
સરપંચ - ઉપ સરપંચ નાં રાજીનામાં બાબત
તાલુકા પંચાયતની સામાન્યસ સભા અને કારોબારી બેઠકનાં આયોજન બાબત