પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પશુપાલન શાખા પ્રસ્તાવના

શાખાની કામગીરી

પશુઓના રસીકરણની કામગીરી કરે છે
પશુઓને લગતી વિવિધ યોજનાની જાણ
પશુઓની ગણતરી રરાખવાનું કાર્ય
પશુ પાલનની જાણકારી આપતી શિબીરો યોજવાનું કાર્ય
પશુ હોસ્પીટલ મારફત પશુઓને સારવાર આપવાનું કાર્ય