પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

વર્તમાન સમયમાં સહકારની ભાવનાને કારણે સહકારી પ્રવૃતિઓનો દિન - પ્રતિદિન વિકાસ થઇ રહયો છે ત્યાઅરે ગુજરાત રાજયના સહકારી મંડળીઓને લગત વિવિઘ કાયાદાકીય જોગવાઇઓ સાથે મંડળીઓનું નિર્માણ કરવામાં આવે છે. માનવી એક સામાજીક પ્રાણી છે પ્રત્યેગક માનવીને તેના જીવનમાં અસ્તીીત્વા ટકાવી રાખવા અન્યા વ્યાકતીની જરૂર ૫ડે છે. આ જરૂરત સાથ એટલે સહકાર અને માટે જ કહેવત છે !! વિના સહકાર નહી ઉઘાર !! માનવી કુટુંબમાં સંસ્થારમાં અને સમાજમાં સાથે મળીને કાર્યો કરે છે. ઐઘોગિક - કાંતિ, ઐતિહાસીક ઘટનાઓ, શાસન પ્રથામાં તથા અર્થતંઞમાં થયેલા અમુલ પરિવર્તનોને કારણે સાઘારણ મઘ્ય મ / કક્ષાના માનવીને સહકાર ની ભાવનાનું મહત્વવ સમજાયુ છે. આજના અઘ્યાતન ટેકનોલોજીના યુગમાં ૫ણ આગવું મહત્વ જેને ૫રિણામે ગ્રામ્યન જીવનમાં મહત્વમની કાયા૫લટ થયેલી છે. ઇ.સ. ૧૯૦૪ માં ભારતમાં સહકારી પ્રવૃતી સંસ્થા કીય રીતે અને કાયદેસર અસ્તી૫ત્વરમાં આવી ત્યા રબાદ આર્થીક- ઐઘોગીક પ્રવૃતીઓનો વિકાસ સમગ્ર દેશમાં વઘવા લાગ્યોં છે. તેમ તેમ સમસ્‍યોઓ પણ વઘવા લાગી છે. માટે જ સહકારી પ્રવૃતીના કાર્યદક્ષ વિકાસ માટે તેમજ તેમનો ખરેખર લાભ સભ્યો્ને મળી રહે તે માટે યોગ્યસ સલાહ સૂચનો કરવા અથવા અમલવારી કરવા માટે કેન્દ્ર સરકાર, રાજય સરકારે અને રીઝર્વ બેન્કે વખતો વખત નિષ્ણાંગતો, તજજ્ઞોની સમિતિની રચના કરેલ છે. તેમજ અઘિકારીશ્રીઓ તથા ૫દાઘિકારીશ્રીઓની નિયુકતી કરવામાં આવેલ છે. જે માટે રાજય સરકારે તમામ જિલ્લાિમાં જિલ્લાે રજીસ્ટઅરો શહેરી વિસ્તા૫ર માટે અને ગ્રામ્યી વિસ્તાકર માટે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રા રશ્રીઓને સહકારી પ્રવૃતિના માર્ગદર્શન અને નિયમોને સુસંતગ કાર્યવાહી કરવા માટે નિયુકતી કરેલ છે. તેમજ જરૂરી સૂચનો સલાહ માટે વિવિઘ સમિતિની રચના કરેલ છે. જે અન્વનયે જિલ્લાિ પંચાયતોમાં મદદનીશ જિલ્લાે રજીસ્ટ્રા રશ્રી તથા જિલ્લા ખેત ઉત્પાેદન સહકાર ૫શુપાલન અને સિંચાઇ સમિતિની રચના કરેલ છે. તેમજ તાલુકા કક્ષાએ વિસ્ત રણ અઘિકારી સહકારને નિયુકત કરેલ છે. આ અઘીકારીશ્રીઓની કામગીરી નીચે પ્રમાણે છે. જે આ૫ સૌ સક્ષમ રજુ કરતાં અમો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.