પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

 
પુર સંરક્ષણ પાળાનાં કામો
 
તાલુકામાં અછતના વષૅ દરમ્‍યાન મજુરોને રોજીરોટી હેતુથી તથા ગામનું પુરથી રક્ષણ કરવાના હેતુથી પાળાઓ બંઘવામાં આવેલ છે આ પાળાઓ છેલ્‍લા ૩ વષૅની અતિવૃષ્‍ટ‍િથી નુકશાન પામેલ છે. જેથી ગામમાં પાણી ઘુસી જતા હોવાથી માનવજાનહાની થવાનો ભય રહે છે.