પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર

શ્રીમતી મંજુલાબેન માનુભાઇ ૫રમાર શ્રીમતી મંજુલાબેન માનુભાઇ ૫રમાર
પ્રમુખશ્રી
TDOશ્રી જયેશભાઇ કે. પટેલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઆણંદ જીલ્લોતારાપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે


તારાપુર
ગ્રામ પંચાયત ૪૨
ગામડાઓ ૪૨
વસ્‍તી ૭૫૮૫૦
ગુજરાતનાં ચરોતર અને સૌરાષ્ટ્રને જોડતું એક નાનકડું શહેર જેની વસ્તી આશરે ૭૫,૦૦૦ છે તે મુખ્ય માર્ગ મુંબઇ ભાવનગર એક્સપ્રેસ હાઇવે નં-૮ પર આવેલું છે, સૌરાષ્ટ્રનાં લોકોને સુરત અને મુંબઇ સુધી જોડતા મુખ્ય માર્ગ પરનો એક મહત્વ પુર્ણ પડાવ છે.  જ્યા વાર્ષિક સરેરાશ ૧૦,૮૦,૦૦૦ થી પણ વધારે ૪ અને ૬ ચક્રી વાહનોની અવર જવર જોવા મળે છે. જેના થકી અહિંયા હોટલ વ્યવસાય ખુબ મોટા પાયે વીકાસ પામ્યો છે. અહિ રોજગારી માટે રાજ્યના છેવાડાના જિલ્લાઓમાંથી શ્રમિકો કામ માટે આવે છે. આજુબાજુ ના ૪૨ ગામનાં સમુહનુ આ મુખ્ય ખરીદ વેચાણ કેન્દ્ર છે. અહિં અન્ન ઉત્પાદનમાં મુખ્ય પાકો ઘઉ અને ડાંગર, શાક-ભાજી, વિગેરે છે. ટામેટા ની ખેતી પણ અહિ સારી એવી જોવા મળે છે. જેની નિકાસ સુરત અને મહારાષ્ટ્રમાં છેક મુંબઇ સુધી પહોંચે છે.