પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ઇ.સ.૧૯૯૮ માં ખેડા જીલ્લાતનું વિભાજન કરી ખેડા અને આણંદ એમ બે જિલ્લા્ બનાવવામાં આવ્યા૩. ત્યાઅરે આ જિલ્લાનમાં આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત એમ ચાર તાલુકાનો સમાવેશ થાય છે. ઇ.સ.૧૯૯૮ માં આ ચાર તાલુકાનું વિભાજન કરી તેમાંથી આઠ(૮) તાલુકા બનાવવામાં આવ્યામ. જેમાં ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા અને તારાપુર તાલુકાનો સમાવેશ થયો. આમ તારાપુર તાલુકો ઇ.સ.૧૯૯૮ માં સ્વ તંત્ર તાલુકો બન્યો અને તેની વહીવટી કચેરી સ.ને. ૨૦૦૦ થી અમલમાં આવી. આ તાલુકો જિલ્લા મથકેથી ૩૮ કી.મી. અને રાજયના પાટનગરથી ૯૮ કી.મી.દૂર આવેલો છે. તાલુકાના રેવન્યુ‍ દફતરે નોંધાયેલા વસવાટ વાળા ગામડાની સંખ્યા, ૪૨ છે. અને તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતોની સંખ્યાા ૩૮ છે. સને ૨૦૦૧ માં થયેલ વસ્તીાગણતરી મુજબ તાલુકાની કુલ વસ્તીસ ૮૮૫૨૨ જેમાં કુલ પુરૂષો ૪૬૦૩૨ અને કુલ સ્ત્રીયઓ ૪૧૩૯૦ છે. અનુ.જાતિ ની સંખ્યા ૯૫૮૩ અને અનુ.જન.જાતતિની સંખ્યાક ૪૩૯ છે.
તાલુકા પંચાયતનું બંધારણ તાલુકામાં આવેલ વસ્તીજના આધારે નકકી કરવામાં આવ્યું્ છે. તાલુકા પંચાયતમાં સભ્યોાની સંખ્યા ૧૬ છે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની રચના બાદ કારોબારી સમિતિ અને સામાજીક ન્યા ય સમિતિ એમ બે સમિતિઓ રચાયેલ છે. તાલુકા પંચાયતની મુખ્યે કામગીરીમાં સ્વા સ્ય્કા અને સફાઇ, સામાજીક કલ્યા ણ, રાહત કામગીરી તેમજ આંકડાકીય કામગીરીનો સમાવેશ થાય છે.