પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણકોમ્‍પ્‍યુટર જ્ઞાન

કોમ્‍પ્‍યુટર જ્ઞાન

 
સરકારશ્રીની યોજના ઘ્વારા તમામ પે.સેન્ટરોમાં કોમ્પ્યુટર ફાળવવામાં આવેલ છે. જેથી ધોરણ ૫ ,૬,૭ ના બાળકો તેમજ પે.સેન્ટર ની તાબામાં આવતી શાળાના બાળકોને કોમ્પ્યુટરનું પાયાનું  જ્ઞાન મળી રહે છે. તે ઉ૫રાંત તાલુકાના મોટાભાગના પ્રા.શિક્ષકોએ ૫ણ કોમ્પ્યુટર પ્રારંભિક જ્ઞાનમેળવેલ છે. જો બાળકોની સંખ્યા પ્રમાણે બીજા વધું કોમ્પ્યુટર ફાળવવામાં આવે તો બાળકોને વધુ લાભ મળે તેમ છે.