પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણસાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

 
તમામ શાળાઓમાં બાળકોને વિવિધ પ્રવૃતિઓ તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિ તરીકે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે. જેથી તેઓને જ્ઞાન સાથે ગમ્મત ૫ણ મળી રહે રાષ્ટ્રિય તહેવારો નિમિતે વિવિધ શાળાઓમાં ગરબા , વકૃત્વ સ્પર્ધા ,નાટક ,દેશભકિત ગીતો વગેરેનું આયોજન કરવામાં આવે છે.જેમાં લોકફાળો ઉઘરાવી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શાળાની વિવિધ કક્ષાએ સાસ્કૃતિક કાર્યક્રમો ઘ્વારા બાળકો વિશિષ્ટ જ્ઞાન મેળવે છે.