પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
અત્રેના તારાપુર તાલુકાની શિક્ષણશાખા (તા.પં.) હેઠળ સમગ્ર તાલુકાની ૫ર (બાવન) શાળાઓની જવાબદારી આવે છે. સમગ્ર તાલુકાની પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોનો નિયમિત ૫ગાર ચુકવણી કરવી શાળામાં શિક્ષણ કાર્ય નિયમિત અને સુંદર થાય તેની દેખરેખ રાખવાની જવાબદારી  અત્રેની શાખાની થાય છે. જેનું સંચાલન તાલુકા નિરીક્ષક શ્રી કરે છે. પ્રા.શિક્ષકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવું તેમજ તેઓ નિયમિત પોતાની ફરજો બજાવે છે. કે નહી તેનું ઘ્યાન રાખવાની જવાબદારી શાખાઅધિકારીએ નિભાવવાની હોય છે.