પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


મુખપૃષ્ઠતાલુકા વિષેજોવાલાયક સ્‍થળો

જોવાલાયક સ્‍થળો

સ્થળનું નામ : કનેવાલ તળાવ

સ્થળની વિસ્તૃત માહિતી :
કનેવાલ તળાવ આશરે ચારથી પાંચ કિ.મી.ના વિસ્તારનો ઘેરાવો ધરાવે છે. આ તળાવને પ્રવાસન અને યાત્રાધામ મંત્રી શ્રી સી.ડી.૫ટેલ સાહેબે સને-ર૦૦૭ માં પ્રવાસન અને ૫ર્યટન સ્થળ તરીકે જાહેર કરેલ છે. દેશ-વિદેશના જુદા જુદા ૫ક્ષીઓ આ તળાવ કાઠે જોવા મળે છે. સંઘ્યા ટાંણે આ તળાવનું સૌદર્ય રઢીયામણું લાગે છે.

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું :
અંતર કી.મી. (જિલ્લા કક્ષાએથી) : ૫૩

અનુકુળ સમય : સાંજના પાંચ થી સાત કલાક