પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રવૃતિઓ

પ્રવૃતિઓ

ઉમરેઠ તાલુકા પંચાયતની મુખ્યમ કામગીરીમાં સ્વા સ્થ ય અને સફાઇ, રસ્તા ઓના બાંધકામ અને સમારકામ, ખેતીવાડી અને સિંચાઇ સામુહિક વિકાસ અને સહકાર,સામાજીક કલ્યાાણ, રાહત કામગીરી તેમજ આંકડાકીય કામગીરીનો સમાવેશ થાય છે.