પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષે પ્રસ્તાવના

પ્રસ્તાવના

ઇ.સ.૧૯૯૮ માં ખેડા જિલ્લાકનું વિભાજન કરી ખેડા અને આણંદ એમ બે જિલ્લાા બનાવવામાં આવ્યા્. ત્યા રે આ જિલ્લાામાં આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત એમ કુલ ચાર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ હતો. ઇ.સ.૧૯૯૮ માં આ ચાર તાલુકાનું વિભાજન કરી તેમાંથી (૮) તાલુકા બનાવવામાં આવ્યા . જેમાં ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા અને તારાપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યોન. ઉમરેઠ તાલુકો ઇ.સ. ૧૯૯૮ માં સ્વકતંત્ર તાલુકો બન્યોલ અને તેની વહીવટી કચેરી સ.ને.૨૦૦૦ થી અમલમાં આવી. આ તાલુકો જિલ્લાા મથકેથી ૨૮ કી.મી. અને રાજયના પાટનગરથી ૯૫ કી.મી. દૂર આવેલો છે. તાલુકામાં ગ્રામપંચાયતોની સંખ્યાન ૩૯ છે. સને ૨૦૧૧ માં થયેલ વસ્તી્ ગણતરી મુજબ તાલુકાની કુલ વસ્તીદ ૧૫૪૨૬૭ છે. જેમાં પુરૂષોની સંખ્યાય ૧૬૬૮૫ અને સ્ત્રી્ઓની સંખ્યાત ૧૫૫૦૭ છે.
તાલુકા પંચાયત બંધારણ તાલુકામાં આવેલ વસ્તી ના આધારે નકકી કરવામાં આવ્યુંઆ છે. તાલુકા પંચાયતમાં સભ્યોંની સંખ્યાઆ ૧૫ છે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની રચના બાદ કારોબારી સમિતી અને સામાજીક ન્યા‍ય સમિતિની રચના કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતની મુખ્યર કામગીરીમાં સ્વાસસ્થાય અને સફાઇ, રસ્તા ઓના બાંધકામ અને સમારકામ, ખેતીવાડી અને સિંચાઇ સામુહિક વિકાસ અને સહકાર,સામાજીક કલ્યાચણ, રાહત કામગીરી તેમજ આંકડાકીય કામગીરીનો સમાવેશ થાય છે.