પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
ઉમરેઠ વગૅvર ના કુલ – ૧ દવાખાનુ આવેલા છે. આયુર્વેદનો મુખ્ય ઉદેશ સ્વસ્થ વ્યકિતના સ્વાસ્થયનું રક્ષણ કરવુ તથા રોગીને આયુર્વેદ સારવાર ઘ્વારા રોગ મુકત કરવો તે છે. આ રીતે આયુર્વેદ દવાખાનામાં દર્દી ઓને આયુર્વેદ દવાઆપી સારવાર કરવામાં આવે છે. તથા વ્યકિત રોગ રહિત લાંબુ આયુષ્ય કઈ રીતે ભોગવે તેમજ બીમારજ ન પડે તે માટે તેઓને આયુર્વેદના નિયમોની જાણકારી, સ્વસ્થ વળત દિનચરીયા,ઋતુચરીયા વિગેરે બાબતોની જાણ કારી આપવામાં આવે છે.તથા હોમીયોપથી વાખાનામાં હોમીયોપથી પઘ્ધતિથી સારવાર કરવામાં આવે છે. વિગત વાર માહિતી નીચે મુજબ છે.
 
આ રીતે આયુર્વેદ શાખામાં કોઈ યોજનાકિય કામગીરી - લક્ષાંક વિગેરે હોતા નથી પરંતુ દર્દીઓ તથા સ્વસ્થ વ્યકિત કઈ રીતે રોગ રહીત લાંબુ જીવન જીવે તે બાબત ની સમજણ આપવામા આવે છે.