પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ ખેતીવાડી શાખા પિયત સુવિધાઓ

પિયત સુવિધાઓ

 
ઉમરેઠ તાલુકામાં કઙ્ખષિ પાકોને ખરીફ રૂતુમાં બચાવ પિયત માટે અને રવિ / ઉનાળુ પાકોને પિયત કુવા, નહેર તથા તળાવો ઢ્રારા કરવામાં આવે છે. સરકારશ્રી ગુજરાત ગ્રીન રીવોલ્યુએશન કંપની દ્રારા ખેડુતોને પ૦% અથવા રૂ..પ૦,૦૦૦/- ની મયાદામાં ડ્રીપ સીસ્ટમમાં સહાય આપવામાં આવે છે. ખેડુતોને આ અંગે ગ્રામ સેવક/મદદનીશ ખેતી નિયામકશ્રી, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપક કરવા વિનંતી છે.