પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
તાલુકા પંચાયત હેઠળની જુદિ-જુદિ શાખાઓ ઘ્વારા સરકારશ્રી તરફથી આયોજન મુજબના જુદિ-જુદિ યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે.આ શાખાઓ પૈકી એક મહત્વની શાખા "મહેકમ શાખા" છે. તાલુકા પંચાયતની તમામ શાખાઓની તમામ કચેરીઓમાં કરવાની થતી કામગીરી માટે માનવ શકિત પુરવઠાની જરૂરીયાત હોય છે.અત્રેના નિયંત્રણ તળેના સંવર્ગના તાબાની કચેરીઓમાં પણ વર્ગ-૩ અને વર્ગ-૪ નાં કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણની પણ આવશ્યકતા હોય છે.